રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય6 જુલાઈ, 2025| Super Admin

અમેરિકાના ટેક્સાસમાં આવેલા પૂરથી ભારે વિનાશ મૃત્યુઆંક 51 થયો

અમેરિકાના ટેક્સાસમાં આવેલા પૂરથી ભારે વિનાશ મૃત્યુઆંક 51 થયો
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા પ્રચંડ પૂરના કારણે થયેલા વિનાશનું પ્રમાણ વધી ગયું છે. આ ભયંકર પૂરમાં મૃત્યુઆંક 13 થી વધીને 51 થયો છે. આ આફતથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર કેર કાઉન્ટી છે. ફક્ત આ વિસ્તારમાં જ 15 બાળકો સહિત 43 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં પણ ઘણા લોકોના મોત થયા છે. આ અચાનક આવેલા પૂરથી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ગુઆડાલુપે નદીનું પાણીનું સ્તર 15 મિનિટમાં 26 ફૂટ વધ્યું; વરસાદ અને પૂરથી થયેલી તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં ગુઆડાલુપે નદીનું પાણીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ વધી ગયું. આના કારણે વૃક્ષો ઉખડી ગયા, વાહનો પાણીમાં તણાઈ ગયા અને ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું. હજારો ઘરો પાણીમાં ડૂબી ગયા.

સંબંધિત સમાચાર