રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મનોરંજન7 એપ્રિલ, 2025| Super Admin

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના પોલીસ સમક્ષ હાજર થયો

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના પોલીસ સમક્ષ હાજર થયો

પોતાના ઓ.ટી.ટી શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ને કારણે વિવાદમાં રહેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના રવિવારે ગુવાહાટી પોલીસ સમક્ષ હાજર થયા. તેમના શોમાં પૂછવામાં આવેલા વાંધાજનક પ્રશ્નો અંગે તેમને પૂછપરછ કરવામાં આવી હતી. સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. સમયના યુટ્યુબ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં સ્પર્ધકોને વાંધાજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા બાદ તેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ લોકોએ તેની આકરી ટીકા કરી હતી. ઉપરાંત, મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રીઓએ આ અંગે કાર્યવાહી કરવાની વાત કરી હતી. ગુવાહાટી પોલીસે આ સંદર્ભમાં કેસ પણ નોંધ્યો હતો. હવે રૈના આ મામલે ગુવાહાટી પોલીસ સમક્ષ હાજર થયો છે. કથિત આરોપી, સમય રૈનાએ અગાઉ ગુવાહાટી પોલીસને જાણ કરી હતી કે તે કોમેડી ટૂર માટે ભારતની બહાર હોવાથી તેમની સમક્ષ હાજર થઈ શકશે નહીં. શનિવારે, સમય તપાસ અધિકારી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ ગયો.

સંબંધિત સમાચાર