રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 માર્ચ, 2025| Super Admin

અમીરગઢ પગાર કેન્દ્ર શાળામાં ચકલીઓના માળા બાંધવામાં આવ્યા હતા

અમીરગઢ પગાર કેન્દ્ર શાળામાં ચકલીઓના માળા બાંધવામાં આવ્યા હતા
લુપ્ત થતી ચકલીઓને બચાવવા કદાચ છેલ્લો પ્રયત્ન આવનારા સમયમાં પેઠીઓ ચકલી પણ ફોટો અને દેશીહિસાબમાં જોશે; હાલમાં પૃથ્વી પર કેટલાંય પશુ, પક્ષીઓ લુપ્તતાના આરે છે એમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો ઘર આંગણાંનું પક્ષી ચકલી, છેલ્લાં ઘણાં સમયથી દેશી ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે ગામડાઓમાં પણ હવે દેશી ચકલીઓ નહીવત પ્રમાણમાં છે જેમા કેટલાય કારણો જવાબદાર છે મોં ના અલ્ટ્રાવાઇલેટ કિરણો જેના કારણે ચકલી, પલોટ, ખિસકોલી, જેવી પ્રજાતિઓ જોવા માટે પણ શેષ માત્ર રહી ગઈ છે વધતાં જતા વસ્તી વધવા વચ્ચે જંગલોનું પ્રમાણ ઓછું થવુ. અનિયમિત ઋતુઓ વગેરે જેવા ઘણા કારણો જવાબદાર છે. ત્યારે હમણાંજ ચકલી દિવસ ગયો ત્યારે લાગ્યું કે આ કદાચ ચકલીઓ બચવાના છેલ્લાં પ્રયત્નો છે જેમાં અમીરગઢ પ્રાઈમરીના બાળકો દ્રારા શાળાના આચાર્ય દુધાભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તથા ભરતભાઈ પટેલના આયોજન હેઠળ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીનાં માળા શાળાની લાંબીમાં બાંધવામાં આવ્યા

સંબંધિત સમાચાર