રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 માર્ચ, 2025| Super Admin

પાટણ જિલ્લા માથી વધુ બે બોગસ તબીબોને ઝડપી લેતી એસઓજી ટીમ

પાટણ જિલ્લા માથી વધુ બે બોગસ તબીબોને ઝડપી લેતી એસઓજી ટીમ

માડવી અને પીપરાળા થી ઝડપાયેલા બન્ને બોગસ તબીબો સામે કાયૅવાહી હાથ ધરાતાં બોગસ તબીબો મા ફફડાટ પાટણ જિલ્લા માંથી વધુ બે બોગસ તબીબો ને પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા પાટણ પંથકમાં ડિગ્રી વગર પ્રેકટીશ કરતા બોગસ તબીબોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં ડીગ્રી વગર તબીબ તરીકે વ્યવસાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પાટણ એસઓજી ટીમે ચક્રો ગતિમાન કયૉ છે ત્યારે ગતરોજ એસઓજી પીઆઈ સોલંકી અને તેમની ટીમને હકીકત મળ્યા મુજબ તેઓએ પાટણ જિલ્લાના સમી તાલુકા ના માંડવી ગામે ઓચિંતો છાપો માંરીને ડીગ્રી વગરના બની બેઠેલા તબીબી રાજેન્દ્ર વ્યાસ અને સાંતલપુર ના પીપરાળાથી જવાભાઈ રબારીને લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતાં રંગે હાથ દવાના જથ્થા સાથે ઝડપી બંન્ને બોગસ તબીબો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એસઓજી ટીમે બોગસ તબીબોને ઝડપી કરાતી કડક કાર્યવાહી ની કામગીરી ને લઇ પાટણ પંથકમાં ડીગ્રી વગરના તબીબોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સંબંધિત સમાચાર