થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જાંણદી ગામની સીમ ભારતમાલા સર્વિસ રોડ ઉપર થી સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા સ્કોર્પિયો ગાડી સાથે મળી કુલ મુદામાલ કિ.રૂ.7,94,248/-સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી. વાવ-થરાદ ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા ચિંતન તેરૈયા, પોલીસ અધિક્ષક વાવ-થરાદ જિલ્લા નાઓએ દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના મુજબ એ.જી.રબારી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી, વાવ-થરાદ નાઓ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોડી/જુગાર/NDPS લગત જાંણદી ગામની સીમ ભારતમાલા સર્વિસ રોડ ઉપર વાડન ચેકીંગમાં ડતા તે દરમ્યાન સાંચોર તરફથી સ્કોર્પિયો ગાડી નંબર GJ09BD1360 ની આવતા ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલો નંગ-1416 કિ.રૂા.2,89,248/- નો રાખી ગે.કા. વગર પાસ પરમીટ રીતે ડેરાફેરી કરતા સ્કોર્પિયો ગાડી કિ.રૂ.5,00,000/- તથા મોબાઈલ નંગ-1 કિ.રૂ.5,000/- તથા અન્ય મુદ્દામાલ સહિત કિ.રૂા. 7,94,248/- ના મુદામાલની હેરાફેરી કરતા એક ઈસમો પકડી પાડી તેમજ દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર આમ કુલ ચાર ઈસમો વિરૂધ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
થરાદ રોડ પરથી એસ.ઓ.જી.પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
4 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
5 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
6 દિવસ પહેલા
