રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ24 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણના ચંદ્રુમણા ગામેથી ડીગ્રી વગરના બોગસ તબીબને એસઓજી પોલીસ અને હેલ્થ ટીમે ઝડપ્યો

પાટણના ચંદ્રુમણા ગામેથી ડીગ્રી વગરના બોગસ તબીબને એસઓજી પોલીસ અને હેલ્થ ટીમે ઝડપ્યો

પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ડિગ્રી વગરના ડોક્ટરોની બોલબાલા દિવસે દિવસે વધી રહી છે જ્યારે આવા બિન કાયદેસરના ડોકટરો સામે આરોગ્ય વિભાગ સહિત પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના પગલે અવારનવાર પાટણ પંથકમાથી ડીગ્રી વગરના ડોકટરો ઝડપાતા હોવાના અખબારી અહેવાલ પ્રકાશિત થતાં જોવા મળી રહ્યાં છે. 

ત્યારે  પાટણ તાલુકા હેલ્થ કચેરી ની ટીમ સાથે પાટણ એસઓજી પોલીસ ટીમના પ્રવિણદાન ગઢવી અને ભરતજી ઠાકોરે પાટણ તાલુકા ના ચંદ્રુમણા ગામે કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર ડોકટર બની લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતાં શૈલેષ શંકરભાઈ રાવળ નામના ઈસમને મેડિકલની સાધન સામગ્રી સાથે રંગેહાથ ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાટણ તાલુકા હેલ્થ કચેરીના અધિકારી ડો.અલ્કેશભાઈ સોહલે જણાવ્યું હતું.

ટેગ્સ:#Patan SOG

સંબંધિત સમાચાર