રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 જૂન, 2026| Super Admin

સમીના ચડીયાણા સોલાર પ્લાન્ટમાં તસ્કરી: પોલીસે બે શખ્સોને ₹3.80 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

સમીના ચડીયાણા સોલાર પ્લાન્ટમાં તસ્કરી: પોલીસે બે શખ્સોને ₹3.80 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

સમી તાલુકાના ચડીયાણા ગામે આવેલા લેન્કો સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી થઈ હતી. આ મામલે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ 3.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સિક્યુરિટી ગાર્ડે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વહેલી સવારે તપાસ દરમિયાન પ્લાન્ટના પોઈન્ટ નંબર 3 પરથી 95 સ્ક્વેર એમ.એમ.નો 120 ફૂટ લાંબો કોપર વાયર ગુમ હતો.આ વાયરની કિંમત આશરે 80 હજાર રૂપિયા હતી.પાટણ LCBના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમને બાતમી મળી હતી કે ચોરીના કેબલ સાથે બે શખ્સો રિક્ષામાં રાધનપુર વિસ્તારમાં ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને સિનાડ ગામના નરેશભાઈ રામાભાઈ ઠાકોર અને તાંતિયાણા ગામના ભરતજી ધારશીજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કેબલ વાયર અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ 3.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસ માટે આરોપીઓને સમી પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર