રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 મે, 2025| Super Admin

સિદ્ધપુર થી વામૈયા-ડીસાની સવારની એસટી બસ ને ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવી

સિદ્ધપુર થી વામૈયા-ડીસાની સવારની એસટી બસ ને ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોની માંગણીને ધ્યાને લઇને પાલનપુર એસટી વિભાગીય નિયામકને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણ થી સિધ્ધપુર થી વામૈયા- ડીસાની એસટી બસ ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવતાં આ રૂટ પરના મુસાફરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર એસટી વિભાગના સિધ્ધપુર ડેપો સંચાલિત સિધ્ધપુર થી વામૈયા ડીસાની એસટી બસ સિધ્ધપુર, દેથલી, ચાદેસર, હીસોર, વામૈયા કોટાવડ પાટીયા, ગુલવાસણા,અધાર,કિમ્બુવા પાટીયા,વડું,વાગડોદ, વદાણી,જંગરાલ, ભાટસણ, કોઈટા, ડીસા, વાયા કંસારી, બાઈવાડા, વિઠોદર, બુરાલ,ખીમત બસ ચાલુ કરવામાં આવી છે. આ રૂટની એસટી બસ ચાલુ થાય તે માટે વામૈયા ગામના વતની અને ગુજરાત રાજ્ય સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી દ્વારા વારંવાર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી ને તેમજ પાલનપુર એસટી વિભાગીય નિયા-મક,ડીટીઓ સહિત સિધ્ધપુર એસટી ડેપો મેનેજર ને રજૂઆત કરવામાં આવી હતી જેનાં પરિણામે આ રૂટની એસટી બસ ચાલુ કરાતાં આ રૂટના મુસાફરો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર