રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા26 ઑક્ટોબર, 2025| Super Admin

હિંમતનગરમાં દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી : ફાયર ટીમે કાબૂ મેળવ્યો

હિંમતનગરમાં દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી : ફાયર ટીમે કાબૂ મેળવ્યો
હિંમતનગરમાં આજે લાભ પાંચમના દિવસે રવિવારે સવારે ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ પાસે આવેલી એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.   પ્રાથમિક માહિતી અનુસાર, આગ દુકાનની બહારના ભાગમાં લાગી હતી અને ધીમે ધીમે દુકાનની અંદરના ભાગમાં પ્રસરવા લાગી હતી. આ દુકાન ટાયરની હોવાથી આગ વધુ ફેલાવાનો ભય હતો. જોકે, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી.આગ બુઝાવવા માટે ફાયર ટીમે જે બોક્સમાં આગ લાગી હતી તેને તોડી નાખ્યું હતું અને સતત પાણીનો છંટકાવ કર્યો હતો. આગના કારણે ભારે ધુમાડો નીકળતા આસપાસની દુકાનોના માલિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.    

સંબંધિત સમાચાર