અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા ઐતિહાસિક લીંભોઈ શનિદેવ મંદિરે શનિ જયંતિ મહોત્સવની શ્રદ્ધાભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવનો લાભ લેવા સ્થાનિકો ઉપરાંત છેક મુંબઈથી ૨૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ખાસ મોડાસા આવ્યા હતા અને શનિદેવને વિશેષ તેલ અભિષેક તેમજ મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. શનિ જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર 'શનિદેવ મહારાજ કી જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
મોડાસાના લીંભોઈ શનિ મંદિરે શનિ જયંતિની ભવ્ય ઉજવણી

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
5 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
