ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગથી ગુનાખોરી ડામવા અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં અરવલ્લીની શામળાજી પોલીસને મોટી સફળતા મળી છે. શામળાજી પોલીસે આધુનિક CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી એક અરજદારનો ગુમ થયેલો કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢ્યો છે. પોલીસ ટીમે ટેકનિકલ સોર્સના આધારે ફોન ટ્રેસ કરીને મૂળ માલિકને પરત સોંપતા અરજદારે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીથી સ્થાનિક પોલીસની સરાહના થઈ રહી છે.
શામળાજી પોલીસની સફળતા: ગુમ થયેલો મોબાઈલ શોધી અરજદારને સોંપાયો

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
5 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
