ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.- હોમ
- /Uncategorized
- /ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી
ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી

15 ઇલેક્ટ્રિક કાંટા પર ટેકાનાં ભાવે મગફળી ની ખરીદી ના શ્રી ગણેશ કર્યા
ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ થયું છે. ભારત સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ધાનેરા ખાતે મગફળી ખરીદી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ને સોંપાઈ છે. જેને લઇ આજેં ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસ ભાઈ પટેલ એ ઇલેક્ટ્રિક વજન કાંટાનું પૂજન કરી મગફળી ની ખરીદી શરૂ કરાવી હતી.
ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.
ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
