રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

સાબરકાંઠા; ઈડર તાલુકામાં સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યું આરોપીઓની ધરપકડ

સાબરકાંઠા; ઈડર તાલુકામાં સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યું આરોપીઓની ધરપકડ

ઈડર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 14 વર્ષની સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ દર્શન સુતરીયા અને હરપાલ રાઠોડે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હરપાલ રાઠોડે સગીરાને ઈડરના સાપાવાડ નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બંને આરોપીઓએ અલગ-અલગ સમયે અને સ્થળે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની તબિયત લથડતા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે તે 8 માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું. અધૂરા મહિને પ્રસૂતિની પીડા ઉપડતા સગીરાને પહેલા ઈડર સિવિલ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સગીરાએ પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મ સાથે જ બાળકનું મૃત્યુ થયું. આ અગે ઇડર પોલીસ સ્ટેશનના PI સી.જી.રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ગર્ભવતી સગીરાની અધૂરા માસે ડિલિવરી થતા બાળકનું મોત નીપજ્યું છે.બીજી તરફ ધરપકડ કરેલ બંને આરોપીઓના ઇડર સિવિલમાં સેમ્પલ લઈને આજે કોર્ટમાં રજુ કર્યા હતા જ્યાં કોર્ટે રિમાન્ડ ના મંજુર કર્યા હતા.જેને લઈને બંને આરોપીઓને સબજેલમાં મોકલી આપ્યા હતા.

સંબંધિત સમાચાર