રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા21 મે, 2025| Super Admin

સાબરકાંઠા; સ્ટેટ મોનિટરિંગ સેલે એ 19.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

સાબરકાંઠા; સ્ટેટ મોનિટરિંગ સેલે એ 19.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સવગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એ મોટી કાર્યવાહી કરી છે. સંજરનગર વિસ્તારની મદની સોસાયટીમાં એક ઘરમાંથી 19 મે 195.280 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસે વેચનાર અને ખરીદનાર બે આરોપીને પકડી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે એ આ કેસમાં મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પકડાયેલા આરોપીઓમાં ખુરશીદખાન સદ્દાતખાન પઠાણ (સવગઢ, હિંમતનગર) અને નોમાનમિયા શકીરમિયા પઠાણ (કસ્બાવાડ, તલોદ)નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને હિંમતનગરની એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 30 મે સુધી 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેસમાં એક મુખ્ય આરોપી ઇરફાનખાન નિસારખાન પઠાણ હજુ ફરાર છે. તે મધ્યપ્રદેશથી MD લાવીને ખુરશીદખાનને વેચાણ માટે આપતો હતો. SMCએ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ MD સપ્લાય ચેઈન અને નેટવર્કની તપાસ તેજ કરી છે.

સંબંધિત સમાચાર