રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા27 જુલાઈ, 2025| Super Admin

સાબરકાંઠા; એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન આઠ લાખનો વિદેસી દારૂ પકડી પાડ્યો

સાબરકાંઠા; એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન આઠ લાખનો વિદેસી દારૂ પકડી પાડ્યો

પોલીસે ઇડર તરફથી આવતી પાયલોટીંગ કરતી ઇકો ગાડી (GJ.03.KP.7247) અને તેની પાછળ આવતી સફેદ કલરની મહીન્દ્રા બોલેરો જીપ (GJ.09.BD.2925)ને રોકી હતી. બોલેરો જીપની તપાસ કરતાં ચાલકની બાજુની સીટમાં, વચ્ચેની સીટમાં અને પાછળની સીટના પગ મૂકવાની જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના 1536 નંગ કિંમત રૂ. 3,57,984 મળી આવ્યા હતા. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં પ્રકાશ રમેશભાઇ ખરાડી (31), શાંતિલાલ જગુભાઇ ખરાડી (22), જીતેન્દ્ર રમેશભાઇ ખરાડી (25) અને એક કિશોરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બીંછીવાડા તાલુકાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન (રૂ. 20,000), બોલેરો જીપ (રૂ. 2,00,000) અને ઇકો ગાડી (રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 8,77,984નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ મંગાવનાર અને આપનાર બે આરોપીઓ હજુ ફરાર છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર