રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં હેવી લાઇટ ન લગાવવા આરટીઓ દ્વારા અપીલ

બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં હેવી લાઇટ ન લગાવવા આરટીઓ દ્વારા અપીલ
હેવી લાઇટોના કારણે રાત્રી દરમિયાન સામેના વાહન ચાલકની આંખો અંજાઈ જવાથી અકસ્માત સર્જાવાની ભીતિ; બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકો કંપની દ્વારા આપેલી લાઈટોની જગ્યાએ હેવી વાઈટ લાઈટો લગાવતા હોય છે .જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાતી  હોય છે. જેથી સરકાર દ્વારા કંપની મારફત ગાડીઓમાં લગાવેલી જ લાઈટોનો ઉપયોગ કરવો, જેથી અકસ્માતો નિવારી શકાય તેવી આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકોએ કંપની દ્વારા લગાવેલી લાઇટોને ગાડીઓમાંથી નીકાળી હેવી વાઈટ લાઈટો લગાવી ગાડીમાં શો ઉભો કરતા હોય છે. પરંતુ એ કોઈકના માટે મોતનું કારણ પણ બની શકે તેમ છે. જેના કારણે બનાસકાંઠા આરટીઓ અને પોલીસ દ્વારા આ બાબતે અવાર નવાર રાત્રી દરમિયાન ચેકિંગ કરી કંપની દ્વારા લગાવવામાં આવેલી તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા નીતિ નિયમ મુજબ વોલ્ટેજ સિવાયની હેવી વાઈટ લાઈટો ગાડીમાં લગાવેલી હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આ બાબતે આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાઈ છે કે સરકાર દ્વારા જે વાહનમાં જે વોલ્ટેજની લાઈટો માટે એપ્રુવ આપવામાં આવી હોય તે જ વોલ્ટેજની લાઈટો લગાવવી જેના કારણે અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય.

સંબંધિત સમાચાર