રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ1 મે, 2026| Super Admin

રોસ્ટર જાહેર: ભાભર નગરપાલિકામાં OBC શાસન, જ્યારે તાલુકા પંચાયતમાં સામાન્ય બેઠક

રોસ્ટર જાહેર: ભાભર નગરપાલિકામાં OBC શાસન, જ્યારે તાલુકા પંચાયતમાં સામાન્ય બેઠક

પાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાશન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં ભાભર શહેર અને તાલુકામાં રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ભાભર નગર પાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જેમાં ભાજપના તમામ ઉમેદવારો વિજયી બનતા કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.

ભાભર નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ ઓબીસી માટે અનામત છે. જેથી ઓબીસી સમાજમાંથી ભાજપના ચૂંટાયેલા સભ્યને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવશે.તે બાદના અઢી વર્ષ માટે સામાન્ય બેઠક છે. બીજી તરફ, ભાભર તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 10 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને 7 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા છે.

આમ તાલુકા પંચાયતમાં પણ ભાજપે સત્તા હાંસલ કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે બેઠક સામાન્ય જાહેર કરવામાં આવી છે. તેથી ભાજપ તરફથી સામાન્ય વર્ગના ચૂંટાયેલા સભ્યને પ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર