રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑક્ટોબર, 2026| Super Admin

બનાસકાંઠામાં મહેસૂલી કર્મીઓની હડતાળ: કામકાજ ઠપ થવાની શક્યતા

બનાસકાંઠામાં મહેસૂલી કર્મીઓની હડતાળ: કામકાજ ઠપ થવાની શક્યતા

હડતાળને પગલે સરકારી કચેરીઓનું કામ ઠપ્પ: અરજદારો અટવાયા

14 પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓનો મોરચો:બૃહદ બનાસકાંઠાના 700 કર્મીઓ જોડાયા 

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલા સેવા વિષયક પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂ કરાયેલ તબક્કાવાર આંદોલન હવે અચોક્કસ મુદતની હડતાળમાં ફેરવાયું છે. 5 ઓક્ટોબરે સામૂહિક રજા બાદ પણ પ્રશ્નોનું નક્કર નિરાકરણ ન આવતા 7 ઓક્ટોબરથી મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેના પગલે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસૂલી કામગીરી પર અસર જોવા મળી રહી છે.

કર્મચારી સંગઠનનો સ્પષ્ટ સંકેત છે કે, પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. જેને લઈને આવનારા દિવસોમાં સરકારી કચેરીઓમાં મહેસુલી કામગીરી ઠપ્પ થવાની સાથે અરજદારો અટવાઈ જશે તેવી શક્યતાઓ વચ્ચે સરકાર શું રૂખ અપનાવે છે તે જોવું રહ્યું..!

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર