રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર ખાતે પડતર માગણીઓને લઈને મહેસુલી કર્મીઓ આંદોલનના માર્ગે

પાલનપુર ખાતે પડતર માગણીઓને લઈને મહેસુલી કર્મીઓ આંદોલનના માર્ગે
મહેસૂલી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ જતાવ્યો : બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર કલેક્ટર કચેરીના મહેસૂલી કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ જતાવ્યો હતો.મહેસુલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી, પ્રમોશન સહિતની પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રહી છે. પહેલા સરકારે માગણીઓ સંતોષવાની બાંહેધરી આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર સ્થિત કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મહેસૂલી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે, જો તેમની માગણી ઓનું નિરાકરણ નહીં આવે તો આગામી 30 એપ્રિલના રોજ સામૂહિક રીતે કેઝ્યુઅલ લીવ (સીએલ) પર ઉતરી જશે. આ પગલાંથી મહેસૂલી કામગીરી પર અસર પડવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર