પાટણની કલાનગર સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા કેટલાક દિવસથી એક બિન વારસીકાર નંબર GJ 24 AQ 8712 વાળી પડેલ હોય જે બાબતની જાણ સોસાયટીના રહીશોને થતાં તેઓએ સોસાયટીના ચોકીદારને પુછતા આ બિન વારસી કાર કોણ મુકી ગયું હોય તે મામલે કંઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ કારની હાલત દેખતા માલુમ પડે છે કે આ ગાડી આગળના ભાગેથી કોઈ જગ્યાએ અકસ્માત અથવા અન્ય કોઈ અજુગતું થયેલ જણાઈ આવે છે તો આ બાબતે સોસાયટી ના રહિશોએ પોલીસ તંત્રને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
પાટણની કલાનગર સોસાયટીના કોમન પ્લોટમાં પડેલી બિનવારસી મોટરકાર બાબતે રહીશોએ પોલીસને અવગત કર્યા

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
16 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
16 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
