રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 જૂન, 2025| Super Admin

ઊંઝા હાઈવે પર નવિન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત

ઊંઝા હાઈવે પર નવિન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત
ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલ દ્રારા ચીફ સેક્રેટરીને રજુઆત; ઊંઝા હાઈવે પર એપીએમસી સર્કલ ઉપરના સ્ટેટ હાઈવે એસએચ 41 નવીન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવા મુદ્દે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ચીફ સેક્રેટરી ગુજરાતને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્ટેટ રોડ પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્ટેટ રોડ પ્રોજેક્ટ ઓથોરિટી- રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) ડિપાર્ટમેન્ટ માં ચાલતિ લાલિયાવાડી અને ઘેરરીતિ ઓના કારણે અનેકો કામો હાલકી ગુણવત્તા થી થયેલ જોવા મળે છે, જેના કારણે સરકારની છબી ખરડાય છે, પરિણામે રોડ રસ્તામાં પડેલ ખાડા ઓના કારણે અનેકો વાહન ચાલકો ગંભીર અકસ્માતોનો ભોગ બને છે, ઊંઝા APMC સર્કલ ઉપરના SH-41 ઓવર બ્રિજ પર એકા એક ઝરમર વરસાદમાં આજ રોજ ભ્રષ્ટાચારનું મોટું ગાબડું પડયું છે તેમજ લોખંડની ખીલારી ઓ બહાર નીકળી જાણે કોઈ નિર્દોષ વાહન ચાલકોનો જીવ લેવા આતુર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, માં ઉમિયાની કૃપા થી વર્તમાન સમય સુધી કોઈ વ્યક્તિ આ ઘટનાનો ભોગ નથી બન્યો, જો તંત્ર સત્વરે બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર ગાબડુંનું બેરી કેટિંગ કે વાહન વ્યવહાર ડાયવર્ઝન નહીં આપે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે જે અંગે જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરશો તેમજ સુપરવિઝન,એન્જિનિયર સહિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત છે.

સંબંધિત સમાચાર