રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 એપ્રિલ, 2026| Super Admin

રાહના ડેડુવા કેસમાં રિકન્સ્ટ્રક્શન : ભારે ભીડ વચ્ચે પોલીસની આરોપીઓની કડક પૂછપરછ

રાહના ડેડુવા કેસમાં રિકન્સ્ટ્રક્શન : ભારે ભીડ વચ્ચે પોલીસની આરોપીઓની કડક પૂછપરછ

રાહ તાલુકાના ડેડુવા ગામમાં બનેલા પ્રેમ પ્રકરણ સંબંધિત યુવક પર હુમલા મામલે પોલીસે તપાસને વધુ તેજ બનાવી આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.પી. ચૌધરી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સ્થળ પર રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામજનોના ટોળેટોળા એકત્ર થયા હતા, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસની સખત કામગીરી સામે આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર