રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 જૂન, 2025| Super Admin

રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી

રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી
પર્યાવરણ દિવસે લોકોને માટી સાથે જોડવા અને વોકલ ફોર લોકલ ને વેગઆપવા માટલાઓનું વિતરણ કયુઁ. રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેઓએ વિશ્વ પયૉવરણ દિવસે વોકલ ફોર લોકલને વેગ આપવા માટલા ઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેને સૌ રાજકીય, સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનોએ સરાહનીય લેખાવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મયંકભાઈ નાયક દ્વારા માટીકામ સાથે જોડાયેલા કારીગરોને રોજગારી આપવાની સાથે સાથે લોકો ના આરોગ્યમાં કેવી રીતે સુધાર થાય તેનો સંદેશો અપાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા,મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,ખેતીબેન્કના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી સહિત ના રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર