રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ1 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણમાં PSE/SSE-2025-26 ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

પાટણમાં PSE/SSE-2025-26  ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન
1366 વિદ્યાર્થીઓ માથી 140 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા પાટણ જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત PSE/SSE-2025-26ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમા જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળઝોનલ અધિકારી ભરતભાઈ પટેલ, મદદનીશ અધિકારીઓ કે.બી.ચૌધરી અને રાકેશભાઈ સુથારની દેખરેખ હેઠળ લેવાઈ હતી.જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી પ્રાપ્ત આંકડા મુજબ, કુલ 1366 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે માંથી 1226 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા,જ્યારે 140 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આ ગેરહાજરીનો દર 10 ટકાથી વધુ રહ્યો હતો. કેન્દ્રવાર વિગતો જોઈએ તો, પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ યુનિટ-1 હાઈસ્કૂલ ખાતે 333 વિદ્યાર્થીઓમાંથી 291 હાજર અને 42 ગેરહાજર રહ્યા હતા. પી.પી.જી. એક્સપેરિમેન્ટલ યુનિટ-2 હાઈસ્કૂલ ખાતે 334 નોંધાયેલા વિદ્યાર્થીઓ માંથી 296 હાજર અને 38 ગેરહાજર હતા.રાધનપુરના આદર્શ વિદ્યાલય SSE કેન્દ્રમાં 194 વિદ્યાર્થીઓમાંથી 180 હાજર અને 14 ગેરહાજર રહ્યા હતા. વારાહીની પી.એમ. ગોકલાણી હાયર સેકન્ડરી સ્કૂલ (PSE) કેન્દ્ર પર 298 વિદ્યાર્થીઓ માંથી 267 હાજર અને 31 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.સમગ્ર પરીક્ષા દરમિયાન જિલ્લાના કોઈપણ કેન્દ્ર પર ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો ન હતો, જે પરીક્ષાના સુચારુ સંચાલનનું પરિણામ દર્શાવે છે.    

સંબંધિત સમાચાર