પ્રાંતિજ પોલીસે નશાના કારોબાર પર લાલ આંખ કરીને બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી એક ઇસમને ગેરકાયદેસર નશીલા પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે ચોક્કસ વોચ ગોઠવીને આરોપી પાસેથી ₹૮,૭૬૦ ની કિંમતનો ૧૭૫ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ દૂષણને ડામવા માટે પોલીસે પકડાયેલા શખ્સ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, આ નશાનું નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
પ્રાંતિજ પોલીસ એક્શન મોડમાં: ૧૭૫ ગ્રામ ગાંજા સાથે એક ઇસમ પકડાયો, NDPS હેઠળ ગુનો નોધાયો

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગર મહાસંમેલન: બટાકાના ભાવ અને કપાત સામે ખેડૂતોનો આક્રોશ
1 અઠવાડિયા પહેલા
