રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 જુલાઈ, 2025| Super Admin

સિધ્ધપુર હાઈવે પરથી પોલીસે 32.14 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો ત્રણની અટકાયત

સિધ્ધપુર હાઈવે પરથી પોલીસે 32.14 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો ત્રણની અટકાયત
ત્રણ ઈસમો ઝડપાયા છ ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કરતી પોલીસ..! સિદ્ધપુરના ખળી ક્રોસ રોડ પર એસએમસી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે ₹32.14 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે 2,653 બોટલ વિદેશી દારૂ  કિંમત ₹11.94 લાખ ઉપરાંત બે કાર કિંમત ₹20 લાખ, ત્રણ મોબાઈલ કિંમત ₹15,000 અને ₹5,170 રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે રાજસ્થાનના ત્રણ આરોપીઓને પકડ્યા છે જેમાં રમેશકુમાર બિશ્નોઈ (બાડમેર), પીરારામ ધાયલ (બાડમેર) અને સુનીલકુમાર મંજુ (જાલોર)ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય છ આરોપીઓ હજુ ફરાર છે.ફરાર આરોપીઓમાં મુન્નારામ ધાયલ અને સુરેશકુમાર બિશ્નોઈ વિદેશી દારૂના મુખ્ય સપ્લાયર છે. રમેશ રસન, એક અજ્ઞાત વ્યક્તિ અને બે કારના માલિકોની પોલીસ શોધખોળ કરી રહી છે.આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65 A E, 116(b), 81, 83, 98(2) અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(3), 340(2), 238 હેઠળ સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર