પોલીસે પૂતળું બનાવી આરોપી ભરતે કઈ રીતે હત્યા કરી એ પ્લાન ફરી તેની પાસે કરાવ્યો હતો. આરોપી ભરતે આઘેડ હરજીભાઇની કઈ રીતે હત્યા કરી એ પૂતળા પર રી કંટ્રકશન કરી બતાવ્યું હતું. આરોપીએ આઘેડને જમીન પર ઢાળી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બાઈક પર બેસાડી દોરી બાંધી અન્ય સ્થળ પર લઈ ગયો હતો.બાદમાં આઘેડને સ્ત્રીના કપડાં અને પગમાં જાજરી પહેરાવી પેટ્રોલ અને લાકડા નાખી આગ લગાવી હતી.ત્રણ મહિનાના પ્રેમ મા એક સાથે રહેવાની મહેચ્છાએ એક નિર્દોષ આઘેડનો આ ઘટના મા ભોગ લીધો હતો.જાખોત્રા ગામે ફિલ્મ સટાઈલે આધેડના મર્ડર કેસના આરોપીનું પોલીસ દ્રારા રી-કન્ટ્રક્શન કરાયું

સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આઘેડની હત્યા મામલે પોલીસે આરોપી ગીતા આહીર તેમજ ભરત આહીર દ્વારા કરેલ હત્યા અંગે રી- કંટ્રકશન કયુઁ હતું.પ્રેમી પંખીડાએ બોલીવુડ ફિલ્મ જોઈ રચ્યો હતો હત્યાનો પ્લાન પાટણ LCB પોલીસે બન્ને ને પાલનપુર ખાતે થી ઝડપ્યા બાદ આરોપી ભરત ને સાથે રાખી કઈ રીતે હત્યા કરી તેનુ કર્યું રી-કંટ્રકશન કયુઁ હતું.
પોલીસે પૂતળું બનાવી આરોપી ભરતે કઈ રીતે હત્યા કરી એ પ્લાન ફરી તેની પાસે કરાવ્યો હતો. આરોપી ભરતે આઘેડ હરજીભાઇની કઈ રીતે હત્યા કરી એ પૂતળા પર રી કંટ્રકશન કરી બતાવ્યું હતું. આરોપીએ આઘેડને જમીન પર ઢાળી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બાઈક પર બેસાડી દોરી બાંધી અન્ય સ્થળ પર લઈ ગયો હતો.બાદમાં આઘેડને સ્ત્રીના કપડાં અને પગમાં જાજરી પહેરાવી પેટ્રોલ અને લાકડા નાખી આગ લગાવી હતી.ત્રણ મહિનાના પ્રેમ મા એક સાથે રહેવાની મહેચ્છાએ એક નિર્દોષ આઘેડનો આ ઘટના મા ભોગ લીધો હતો.
પોલીસે પૂતળું બનાવી આરોપી ભરતે કઈ રીતે હત્યા કરી એ પ્લાન ફરી તેની પાસે કરાવ્યો હતો. આરોપી ભરતે આઘેડ હરજીભાઇની કઈ રીતે હત્યા કરી એ પૂતળા પર રી કંટ્રકશન કરી બતાવ્યું હતું. આરોપીએ આઘેડને જમીન પર ઢાળી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બાઈક પર બેસાડી દોરી બાંધી અન્ય સ્થળ પર લઈ ગયો હતો.બાદમાં આઘેડને સ્ત્રીના કપડાં અને પગમાં જાજરી પહેરાવી પેટ્રોલ અને લાકડા નાખી આગ લગાવી હતી.ત્રણ મહિનાના પ્રેમ મા એક સાથે રહેવાની મહેચ્છાએ એક નિર્દોષ આઘેડનો આ ઘટના મા ભોગ લીધો હતો.ટેગ્સ:#santalpur#murder case#Criminal Investigation#Patan LCB Police#Crime and Justice#Bollywood Influence#Police Reconstruction#Jakhotra Village#Film-Style Murder#Bharat Ahir#Victim Aghe#Strangulation
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
21 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
21 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
