રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જૂન, 2026| Super Admin

પાટણમાં પોલીસ એક્શન મોડમાં: ટ્રાફિક સમસ્યા નિવારવા બગવાડા દરવાજા પાસે ડ્રાઇવ યોજાઈ

પાટણમાં પોલીસ એક્શન મોડમાં: ટ્રાફિક સમસ્યા નિવારવા બગવાડા દરવાજા પાસે ડ્રાઇવ યોજાઈ

ત્રણ સવારી વાહન, બ્લેક ફિલ્મ વાળા વાહનો સહિત લાયસન્સ વગર ના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ ઉપર સર્જાતિ ટ્રાફિકની સમસ્યા અને પુરપાટ અને ગફલતભરી રીતે વાહનો હંકારી કાયદાનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો ને નશિયત કરવા શનિવારે શહેરના બગવાડા દરવાજા ખાતે બી ડિવિઝન પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા ત્રણ સવારી ટુ-વ્હીલર ચાલકો, નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર ચાલકો,લાયસન્સ વગર હકાર કરતા વાહન ચાલકો, બ્લેક ફિલ્મ વાળી ફોરવીલર વાહનો, તેમજ પૂરપાટ અને ગફલત ભરી રીતે વાહનો હકારતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ  ધરવામાં આવી હતી. પાટણ બી.ડિવિઝન પોલીસ દ્વારા  હાથ ધરાયેલી ટ્રાફિક ડ્રાઇવની કામગીરી દરમિયાન અનેક વાહનોને સ્થળ પર મેમો આપવાની સાથે સ્થળ પર દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર