રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 જૂન, 2025| Super Admin

પાટણમાં નીકળનારી રથયાત્રાના માર્ગો પર પોલીસ તંત્ર દ્વારા ફલેગ માચૅ યોજી

પાટણમાં નીકળનારી રથયાત્રાના માર્ગો પર પોલીસ તંત્ર દ્વારા ફલેગ માચૅ યોજી
જિલ્લા પોલીસ વડા સહિત 30 અધિકારીઓ અને 500 પોલીસ ફલેગ માચૅ મા જોડાઈ રથયાત્રાના સેન્સીટીવ માગૅ પર ડ્રોન કેમેરા થી બાજ નજર રખાશે; પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રા ને લઈને રથયાત્રાના માર્ગો પર સોમવારે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ 30 જેટલા અધિકારીઓ અને 500 જેટલી પોલીસે ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. ભગવાન જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન અને તે માટે જિલ્લા પોલીસવડા ની આગેવાની હેઠળ યોજાયેલી આ ફલેગ માચૅ દરમિયાન ઉપસ્થિત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ચાલું સાલે પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના સેન્સીટીવ જેટલા પણ માગૅ છે ત્યાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. જે માગૅ પર લાઈટ ની વ્યવસ્થા નથી ત્યાં લાઈટોની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.આ સાથે રથયાત્રા ના માગૅ પર જરૂર જણાયે કામગીરી માટે જે તે વિભાગના અધિકારીઓ ને સુચિત કરવામા આવનાર હોવાનું તેઓએ જણાવી અંદાજીત ૬ કિ.મી.ની આ રથયાત્રા સુખરૂપ સંપન્ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર