રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 માર્ચ, 2025| Super Admin

અમીરગઢમાં અસામજીક તત્વો પર પોલીસની ડિમોશનલ કાર્યવાહી

અમીરગઢમાં અસામજીક તત્વો પર પોલીસની ડિમોશનલ કાર્યવાહી
કીડોતર અને ભડથનાં પાટિયાં નજીકનાં અવૈધ મિલ્કતો તોડી પડાઇ ૨૫ ની યાદી પૈકી ૨ થી વધુ અવૈધ દુકાનો પર ડિમોશનલ કાર્યવાહી; હાલમાં ગુજરાતમાં પોલીસ ની ડિમોશ્નલની કાર્યવાહી જોઈ ચારે ઓર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના ડી.જી.પી થતા બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન આધારે અમીરગઢમાં અસામાજિક અને રીઢા ગુન્હેગારો સામે પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. આજે અમીરગઢ પી.આઈ એસ કે પરમાર અને પોલીસ સ્ટાફ તથા NHI ટોલ પ્લાઝા ખેમાણાં અને અન્ય એજન્સીઓ દ્રારા પોલીસ યાદીમાં આવતા અસામાજીક તત્વો સામે પોલીસે ડિમોશનની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમીરગઢના કીડોતર પાટિયા અને ભડથ નજીકથી બે અવૈધ દુકાનોને તોડી પડવામાં આવી હતી જોકે આ કાર્યવાહી અહીંયા થંભી જતી નથી ૨૫ નામોની લિસ્ટમાં ૨૫ પૈકી હાલમાં બે થી વધુ દબાણો કે અવૈધ દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અને આગળ પણ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જોકે આસામજીક તત્વો આ કાર્યવાહીથી ખળભળાટ મચી જવા પામ્યો છે અમીરગઢ પી આઈ એસ કે પરમારએ જણાવ્યું હતું કે સરકારના અને ડીજીપી અને પોલીસ વડાના આદેશ અનુસાર અવૈધ મિલ્કતો વીજ કનેક્શન અને પાણીનું કનેક્શન પણ કાપી દેવામાં આવશે જેથી આવા ગુન્હેગારોને ગુન્હાહિત પાર્વૃત્તિઓ આચરતાં પેહલા વિચાર આવશે…

સંબંધિત સમાચાર