રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા તાલુકાના આખોલ મોટી ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું

ડીસા તાલુકાના આખોલ મોટી ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું

રૂ.49,700 ના મુદ્દામાલ સાથે 8 જુગારીયા પકડાયા; સ્થાનિક ગુના શોધક શાખા એલસીબી પાલનપુર પોલીસે મળેલી બાતમીના આધારે, એક ખેતરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડયો હતો. આ દરોડામાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રોકડ રૂપિયા 14,200, 52 ગંજીપાના, અને ચાર મોબાઈલ ફોન મળીને કુલ 49,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં (1) અલ્પેશસિંહ લક્ષ્મણસિંહ દરબાર, (2) રમેશજી પબજી દરબાર, (3) બાદરસિંહ ગેનસિંહ દરબાર, (4) ભરતસિંહ રઘાજી દરબાર, (5) મનુભા ગજુસિંહ દરબાર, (6) જ્યંતીસિંહ પબસિંહ દરબાર, (7) મેઘાભાઈ નાગરભાઈ મકવાણા અને (8) જીગરભાઈ કેશાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ડીસા તાલુકાના આખોલ મોટી અને આખોલ નાની ગામના રહેવાસી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન બદલ બોર્ડર રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ ટીમને બિરદાવી છે.

સંબંધિત સમાચાર