આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓનો સામનો કરવા, પૂર નિયંત્રણ, રોગચાળો અટકાવવા અને સરકારી આયોજન હેઠળના વિકાસ કામોની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા કડક આદેશ આપ્યા છે.
સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ

ટેગ્સ:#Sabarkantha Collector
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
20 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
