સાબરકાંઠાના હિંમતનગરના એક કલાકારે વિદેશની ધરતી પર ભારત અને ગુજરાતનું નામ રોશન કરીને અનોખી સિદ્ધિ હાસલ કરી છે. રશિયા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'આંતરરાષ્ટ્રીય બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી સ્પર્ધા'માં હિંમતનગરના ફોટોગ્રાફરની અદ્ભુત કલાત્મકતા બદલ તેમને 'ધ ગ્રેટ ફોટોગ્રાફર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરની આ સ્પર્ધામાં વિશ્વભરના શ્રેષ્ઠ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો, જેમાં પોતાની આગવી શૈલી અને બેનમૂન ફોટોગ્રાફીના જોરે આ યુવાને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો ડંકો વગાડ્યો છે.
વિદેશની ધરતી પર હિંમતનગરના ફોટોગ્રાફરનો ડંકો: 'ધ ગ્રેટ ફોટોગ્રાફર' એવોર્ડથી સન્માનિત

ટેગ્સ:#Himmatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
12 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
