રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 માર્ચ, 2025| Super Admin

ગઠામણ રોડ પર કચરાના સામ્રાજ્યથી રાહદારીઓ ત્રસ્ત

ગઠામણ રોડ પર કચરાના સામ્રાજ્યથી રાહદારીઓ ત્રસ્ત
જૈન સાધુઓ સહિત રાહદારીઓ ને ચાલવું બન્યું મુશ્કેલ; પાલનપુરના અમદાવાદ હાઇવે પર રોયલ પ્લાઝાથી ગઠામણ ગામને જોડતા રોડની બંન્ને સાઈડ પર ગંદકી ના ઢગ ખડકાયા છે. જેને લઈને રોડ સાંકડો બનતા રાહદારીઓને ચાલવું મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા કચરો દૂર કરાવે તેવી માંગ ઉઠી છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ ગામમાં જતો રોડ આવેલો છે. રોયલ પ્લાઝાથી ગઠામણ જતા રોડની બંને બાજુ કચરાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આ સિંગલ રોડની બંને બાજુએ લોકોએ કચરો નાખતા રોડ સિવાયનો માર્ગ ઢંકાઈ ગયો છે. રોડની બંને સાઈડ પર કચરાનો ઢગલો ઉપરાંત તૂટેલા બાંધકામનો મલબો નાખવામાં આવ્યો છે. જેને લઈને આ રોડ પરથી પસાર થતા જૈન સાધુ-સાધ્વીઓ સહિત રાહદારીઓને ચાલવા માટે પગદંડી પણ રહી નથી. પગદંડની જગ્યા કચરાથી ઢંકાઈ ગયો છે. જેથી રાહદારીઓ રોડ પર ચાલવા જાય તો અકસ્માતની ભીતિ સેવાઈ રહી હોઇ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગઠામણ જતાં માર્ગની બંને બાજુની પગદંડી પરનો કચરો દૂર કરી સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર