રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ31 જુલાઈ, 2025| Super Admin

પાટણ; કેબલ વાયરની ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયા આરોપીઓની અટકાયત

પાટણ; કેબલ વાયરની ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયા આરોપીઓની અટકાયત

પાટણ એલ.સી.બી.એ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ₹ 87,550ની કિંમતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. સ્ટાફના માણસો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. કેટલાક ઈસમોએ સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલા કોપર વાયર સમી ચેકપોસ્ટથી સમી પોલીસ સ્ટેશન જતા હાઈવે રોડ પર સંતાડ્યા છે. આ વાયર લેવા માટે આરોપીઓ રાત્રે આવવાના હતા. બાતમીના આધારે, પોલીસે સદર જગ્યાએ ખાનગી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ચોરી કરેલા મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નરેશભાઈ રામાભાઈ ઠાકોર (રહે. સિનાડ, તા. રાધનપુર, જિ. પાટણ), નરેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર (રહે. બંધવડ, તા. રાધનપુર, જિ. પાટણ) અને બાબુભાઈ જોરાભાઈ ઠાકોર (રહે. તાંતીયાણા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર