રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ નગરપાલિકાના વોડૅ નં. પાંચના કોમર્શિયલ વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની બુમરાણ

પાટણ નગરપાલિકાના વોડૅ નં. પાંચના કોમર્શિયલ વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની બુમરાણ

દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠો ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ની લાઇન સાથે જોડાતા  શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં અવારનવાર પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની બુમરાડ શહેરીજનો ઉઠવા પામી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેરના વોર્ડ નંબર પાંચ મા સિધ્ધપુર હાઇવે પરની મેઘદૂત સોસાયટી ની સામે આવેલ કોમર્શિયલ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો ભૂગર્ભ ગટર સાથે જોડાણ થયો હોવાથી આ વિસ્તારમાં દુર્ગંધ અને દૂષિત બનેલ મિશ્રિત પાણી આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે આ સમસ્યા ના નીરાકરણ માટે પાટણ નગરપાલિકા તંત્રનું વિસ્તારના લોકો દ્વારા ધ્યાન દોરી રોગચાળો ફાટી નિકળે તે પહેલાં સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી માગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર