રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 જૂન, 2026| Super Admin

પાટણ: લોદરા ગામના સરપંચના પરિવારે કાયદો હાથમાં લીધો, સરકારી અધિકારી પર જીવલેણ હુમલો

પાટણ: લોદરા ગામના સરપંચના પરિવારે કાયદો હાથમાં લીધો, સરકારી અધિકારી પર જીવલેણ હુમલો

સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક પાણી પુરવઠા વિભાગની ટીમ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ખાનગી હોટલમાં ગેરકાયદેસર પાણી કનેક્શનની ફરિયાદના આધારે કાર્યવાહી કરવા ગયેલી પાણી પુરવઠા ની ટીમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો જયારે સરપંચના પુત્ર અને ભાઈએ પાણી પુરવઠા વિભાગના અધિકારી ઉપર હીંચકારો હુમલો કર્યો હતો. આરોપ છે કે લોદરા ગામના સરપંચના ભાઈ અને પુત્રએ અધિકારીઓ સાથે ઉગ્ર વર્તન કરી હુમલો કર્યો હતો. 

ચોંકાવનારી બાબત એ છે કે ઘટના દરમિયાન પોલીસ હાજર હોવા છતાં સરપંચના પુત્ર અને ભાઈએ અધિકારી ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.સરકારી કામગીરીમાં અવરોધ અને અધિકારી પર હુમલાની ઘટનાએ તંત્રમાં ભારે રોષ ફેલાવ્યો છે. નાયબ કાર્યપાલક ઇજનેરે જવાબદારો સામે કડક કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સરકારી અધિકારીઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર