રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન સમીના ગોચનાદ થી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો

પાટણ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન સમીના ગોચનાદ થી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો

ગુનામાં સંડોવાયેલા બુટલેગર તેમજ વિદેશી દારૂ આપનાર શખ્સ સામે ગુનોનોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ પાટણ એલસીબી પોલીસ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સમીના ગોચનાદ ગામેથી વિદેશી દારૂનો જથ્થો પકડી ગુનામાં સંડોવાયેલા બુટલેગર તેમજ વિદેશી દારૂ આપનાર શખ્સ સામે ગુનો નોંધી બન્ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જિલ્લા માથી પ્રોહીબીશન ની પ્રવૃત્તિ ને નેસ્ત નાબૂદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર. જી. ઉનાગર ના માગૅદશૅન મુજબ એલસીબી ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ મુજબ ગોચનાદ ગામે ઠાકોર રઘુજી નેમાજી નાઓએ ગે.કા.વેચાણ સારૂ સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયર બોટલ-ટીન નંગ-૪ર૮ કિં. રૂ.૩૯,૪૪૦નો મુદ્દામાલ પકડી સ્થળ પર હાજર ન મળી આવેલ બુટલેગર ઠાકોર રઘુજી નેમાજી તથા દારૂ આપી જનાર ઇસમ વિરૂધ્ધ સમી પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવી ઉપરોક્ત બંને ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર