રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 મે, 2026| Super Admin

પાટણ LCBનો સપાટો: સમીના કનીજ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

પાટણ LCBનો સપાટો: સમીના કનીજ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

વિદેશી દારૂની બોટલ નંગ ૪,૮૦૦  કિ.રૂ.૬,૭૯,૧૬૭ નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

સમીના કનીજ ગામેથી પાટણ એલસીબી પોલીસ ટીમે વિદેશી દારૂની બોટલ નંગ ૪,૮૦૦ કિ.રૂ.૬,૭૯,૧૬૭ ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણ દ્રારા પાટણ જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના અનુસંધાને પાટણ એલસીબી પીઆઈ.આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણની ટીમ ગત તા.૦૭/૦૫/૨૦૨૬  ના.રાત્રી પેટ્રોલીંગમાં હતી, દરમ્યાન બાતમી હકિકત મળેલ કે,વિનાજી ઉર્ફે વિષ્ણુજી પરમાજી ઠાકોર રહે.બાસ્પા તા.સમી જી.પાટણવાળાએ સમી તાલુકાના કનીજ ગામે નવીન બની રહેલ એક મકાનમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદામાલ બહારથી મંગાવી સંતાડી રાખેલ છે જે બાતમી આધારે ટીમે કાર્યવાહી કરતાં તે જગ્યાએ મહેશભાઇ હેમતજી ઠાકોર રહે.સુરકા તા.રાધનપુર જી.પાટણવાળાભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૪,૮૦૦ કિ.રૂ.૬,૭૯,૧૬૭ ના મુદામાલની રાત્રીના સમયે રખેવાળી કરતાં મળી આવેલ અને પકડાયેલ મુદામાલ તેમના બનેવી વિનાજી ઉર્ફે વિષ્ણુજી ઠાકોરનો હોવાનું અને તેઓએ રાજસ્થાન ખાતેના એક મારવાડી પાસેથી મંગાવતા તે સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં આપી જતાં જેની હું રખેવાળી કરૂ છુ તેવી હકિકત જણાવતાં તમામ મુદામાલ કબજે કરી સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધમાં સમી પો.સ્ટે. ગુનો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટેગ્સ:#Patan LCB

સંબંધિત સમાચાર