રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જુલાઈ, 2026| Super Admin

પાટણ હોટલ મર્ડર કેસ: ઝડપાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન

પાટણ હોટલ મર્ડર કેસ: ઝડપાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન

આરોપીઓએ રિ-કન્ટ્રશન દરમ્યાન સધળી હકીકત પોલીસ સમક્ષ વણૅવી ગુનાની કબૂલાત કરી

પાટણના સાંઈબાબા ત્રણ રસ્તા પાસે આવેલી હોટલ 89 માં શ્રેયા પટણીની હત્યાના કેસમાં ગણતરીના કલાકોમાં સુરતથી ઝડપાયેલા આરોપી અને મૃતકના પતિ સંજય પરમાર અને તેના મિત્રને પોલીસે કોટૅમા રજૂ કરી રિમાન્ડ મેળવતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંગળવારે પાટણ એ -ડિવિઝન પોલીસ દ્વારા રિ-કન્ટ્રકશન માટે બંને આરોપીને બનાવના સ્થળે લઈ જઈ સધળી હકીકત સાથે પૂછપરછ હાથ ધરી હતી.આરોપીઓએ  રિ-કન્ટ્રશન દરમ્યાન પોલીસ સમક્ષ તમામ બનાવની વિગતવાર માહિતી આપી ગુનાની કબૂલાત કરી હતી. તો આરોપીઓના રિ-કન્ટ્રકશનને લઈ આરોપીઓને જોવા ધટના સ્થળે લોકો ટોળે વળ્યાં હતાં.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર