રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જાન્યુઆરી, 2025| Super Admin

પાટણ; 10 લાખ લિટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી ચારે બાજુ થી લિકેજ છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન

પાટણ; 10 લાખ લિટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી ચારે બાજુ થી લિકેજ છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન
પાલિકાની બેદરકારી સામે શહેરીજનોમાં રોષ સાથે નારાજગી; પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાટણ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતી ફિલ્ટર પ્લાન્ટ નજીક ની 10 લાખ લીટરની પાણીની ટાંકી છેલ્લા ધણા સમયથી ચારે કોરથી લીકેજ બની હોય દિવસ દરમ્યાન હજારો લીટર ફિલ્ટર કરેલ શુધ્ધ પાણી નિરથૅક વહી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ ટાંકીનું રિપેરિંગ કામ કરાવવામાં ઉદાસીનતા દાખવતાં શહેરીજનોમાં પાણીની બુમરાણ ઉઠવા પામી છે. પાટણ પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની 10 લાખ લીટરની ટાંકી જર્જરીત બનતા સમગ્ર પાટણ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી લીકેજ ટાંકી નું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠવા પામી છે. એક બાજુ શહેરના અનેક વિસ્તારોમાં પુરતાં પ્રેશરથી પાણી મળતું નથી ત્યારે બીજી બાજુ પાલિકા દ્વારા શહેર ને પૂરું પાડતી ટાંકી છેલ્લા ઘણા સમયથી લીક થતા હજારો લીટર પાણી કેનાલ મા વેડફાઈ રહ્યું છે. છતાં નઘરોલ પાલિકા વિભાગ નુ પેટનું પાણી પણ હલતું નથી જેને કારણે શહેરીજનોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ સાથે નારાજગી ઉભી થવા પામી છે.

સંબંધિત સમાચાર