રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર; મહિલા પોલીસ દ્વારા કોલેજની મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ડેમો યોજીને વિસ્તૃત સમજ અપાઈ

પાલનપુર; મહિલા પોલીસ દ્વારા કોલેજની મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ડેમો યોજીને વિસ્તૃત સમજ અપાઈ

પાલનપુરમાં આવેલી એસ.એસ. ગોવિંદા બી.એડ. કોલેજ અને આર.કે.ડી. ખણુંસિયા એમ.એડ. કોલેજમાં મહિલા સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન મહિલા પોલીસ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના હક અને કાયદા વિશે જાગૃત કરવાનો અને તેમને સશક્ત કરવાનો હતો. આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને 'શી ટીમ'ના સભ્યોએ વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કરાટેના વિદ્યાર્થીઓએ જાહેરમાં કે ખાનગી જગ્યાએ છેડતી જેવા બનાવો બને ત્યારે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેનો ડેમો પણ આપ્યો હતો. કાર્યક્રમમાં કાઉન્સેલર કોમલબેન પ્રણામીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને તેની એપ્લિકેશન વિશે વિસ્તૃત માહિતી આપી તેમણે સમજાવ્યું હતું કે કટોકટીના સમયે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મહિલાઓ કેવી રીતે સેલ્ફ ડિફેન્સ કરી શકે છે.આ ઉપરાંત, કાર્યક્રમમાં મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાના હક અને અધિકારો વિશે વધુ જાગૃત બને અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર દ્વારા મહિલાલક્ષી વિવિધ  સરકારી યોજનાઓ વિશે કાયદાઓ વિશે માહિતી આપી હતી.

સંબંધિત સમાચાર