રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાલનપુર રેલવે કર્મીઓનું આઠમા પગાર પંચની માંગને લઈને વિરોધ પ્રદર્શન

પાલનપુર રેલવે કર્મીઓનું આઠમા પગાર પંચની માંગને લઈને વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કર્મચારી ઓના આઠમા પગાર પંચ કમિશન ના નિર્ણયમાં ઢીલી નીતિ રાખવાના વિરોધમાં airf ની આગેવાની માં wreu પાલનપુર શાખા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કર્મચારીઓના આઠમા પગાર પંચના નિર્ણયમાં ઢેલી નીતિ રાખવાના વિરોધમાં airf ની આગેવાનીમાં wreu પાલનપુર શાખાના સચિવ અને મંડળ ઉપાધ્યક્ષ બી.પી.ગઢવીના નેતૃત્વમાં પાલનપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ભારે વિરોધ  ધરણા પ્રદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સરકાર દ્વારા આઠમા પગાર પંચ કમિશન લાગુ કરવામા ઢીલી નીતિ રાખવા બાબતે રેલવેના ઉચ્ચ અધિકારી ઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને આ બાબતેનો વિરોધ કરવા આ ધરણા વિરોધ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ સાથે તેમણે ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.    

સંબંધિત સમાચાર