રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 મે, 2026| Super Admin

પાલનપુર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન ની વરણી

પ્રમુખ પદે સુનિતાબેન કનુભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે દશરથસિંહ સોલંકી ચુંટાયા

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી પાલનપુર નગરપાલિકામાં આજે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન પદ માટે નાયબ કલેકટર ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે સુનિતાબેન કનુભાઈ પટેલ, ઉપ પ્રમુખ માટે દશરથસિંહ સોલંકી અને કારોબારી ચેરમેન માટે નાગજી દેસાઈ ને ભાજપે મેન્ડેટ આપતાં તેઓને 44 સભ્યો માંથી 31 સભ્યોએ સમર્થન પ્રાપ્ત થતાં ત્રણેયનો બહુમતીથી વિજય થયો હતો. મહિલા પ્રમુખ સુનિતાબેન પટેલ અને ઉપ પ્રમુખ દશરથ સિંહ સોલંકી એ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.સુનિતા પટેલ વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે. તેઓ વોર્ડ નંબર 8માંથી ચૂંટાઈ આવ્યા હતા. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 27 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 12 અને અપક્ષ ઉમેદવારોને 5 બેઠકો પ્રાપ્ત થઈ હતી.

સંબંધિત સમાચાર