રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય30 જૂન, 2025| Super Admin

જમ્મુ & કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની ચલણ સાથે નાગરિકની ધરપકડ કરી

જમ્મુ & કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની ચલણ સાથે નાગરિકની ધરપકડ કરી
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. પાકિસ્તાની રૂપિયા મળી આવ્યા ૨૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા મળી આવ્યા; બીએસએફની રાજૌરી બટાલિયને માંજાકોટ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન આરીબ અહેમદની ધરપકડ કરી હતી. સુરક્ષા દળો દ્વારા પૂછપરછ દરમિયાન, તેની પાસેથી 20,000 પાકિસ્તાની રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. હાલમાં, સુરક્ષા દળો પાકિસ્તાની નાગરિકની વધુ પૂછપરછ કરી રહ્યા છે. તે કયા હેતુથી ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેનો કોઈ આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી)એ જણાવ્યું હતું કે, બસંતગઢમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ગુરુવારે સવારે 8.30 વાગ્યે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. ખરાબ હવામાનને કારણે ઓપરેશનમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ જૂથમાં ચાર આતંકવાદીઓ હતા.એક આતંકવાદીને સફળતાપૂર્વક ઠાર મારવામાં આવ્યો છે અને બાકીના ત્રણની શોધ ચાલુ છે.

સંબંધિત સમાચાર