રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર પાલિકા સામે વિપક્ષી નગરસેવકના ધરણાં

પાલનપુર પાલિકા સામે વિપક્ષી નગરસેવકના ધરણાં
વોર્ડ નં.4-5 ની સમસ્યા હલ નહિ થાય ત્યાં સુધી ધરણાંની ચીમકી પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.4 અને 5 ના વિવિધ પ્રશ્નોને  લઈને વિપક્ષી નગરસેવકે પાલિકા કચેરીમાં જ ધરણાં યોજ્યા હતા.પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.4  અને 5 માં સ્ટ્રીટ લાઈટો, પાણી લીકેજ અને રસ્તા ઉપર ખાડાની સમસ્યાઓનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે પાલનપુર શહેર એક સમયે જે અત્તરોનું નગર હતું તે અત્યારે ખાડા નગર બન્યું છે. ત્યારે વોર્ડ નં.4 ના નગરસેવક અબરાર શેખે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી નગરપાલિકાના પ્રાંગણમાં જ અચોક્કસ મુદ્દત સુધી ધરણા ઉપર બેસી રહીશ. જેઓની સાથે વિપક્ષના અંકિતા ઠાકોર, આશાબેન રાવલ સહિત ના કોંગ્રેસના નગરસેવકો પણ જોડાયા હતા.  

સંબંધિત સમાચાર