રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ15 મે, 2026| Super Admin

ઓપરેશન મુસ્કાન: વિખૂટા પડેલા યુવકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી સુઈગામ પોલીસ

ઓપરેશન મુસ્કાન: વિખૂટા પડેલા યુવકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી સુઈગામ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ પોલીસ પ્રજાનો મિત્ર અભિગમ અંતર્ગત ગુમસુદા માણસોને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવવા સારૂ કામગીરી કરવા સુચના કરતા ડી.વાય એસ.પી એસ.એમ.વારોતરીયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ એચ.એમ.પટેલ પો.ઈન્સ. સુઈગામ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોને સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુઈગામ વાવ રોડના દેવપુરા ગામના પાટીયા પાસેથી એક અસ્થિર મગજના જેવો લાગતો ઈસમ મળી આવતાં પો.સ્ટે લાવી તેને ભોજન પાણી આપી સ્વચ્છ કપડાં પહેરાવી તેની પુછપરછ કરતા પોતે પંચકેશર ગામનું રટન કરતો હોઈ જેને વિશ્વાસમાં લઈ વધુ પુછપરછ કરતા પોતે પોતાનુ નામ સફકત પિતાનુ નામ નૂરદશન અંસારી (મુસ્લીમ)ઉ.વ. આશરે ર૭ રહે.પંચકેશર પોસ્ટ.તેરા તા.કરપી જી.અરવલનો હોવાનુ જણાવતા પોલીસે ઈન્ટરનેટ તથા સોશીયલ મિડીયાના માધ્યમથી અને બિહાર પોલીસની મદદ લઈ સદર ઈસમના ગામના માણસોનો સંપર્ક કરતાં જાણવા મળેલ કે,સદર ઈસમના પરીવારમાં માત પિતા હયાત છે. અને પરીવારમાં પોતે પાંચ ભાઈ છે. અને દરેક અલગ અલગ રહે છે. 

અને પોતે પોતાના માત-પિતા સાથે રહેતા હતા .અને લગ્ન થયેલ હતા પરંતુ  તે છેલ્લા પાંચ વર્ષ થી પોતે માનસીક બીમાર રહેતા પોતાની પત્ની ચાલી ગયેલ હોઈ. અને બીજે ઘર માડી દીધેલ હોઈ .પિતાજી હાલે બિમારીવસ હોઈ આર્થીક પરીસ્થીતી  સારી ના હોઈ તેને લેવા માટે હાલે આવી શકે તેમ નથી .અને સદર ઈસમ છેલ્લા છ મહીનાથી ગુમ થયેલ હોવાનું તેમજ સદર ઈસમને નજીકની મંદબુધ્ધી સેવા ટ્રાસ્ટમાં સોપવામાં આવેતો પોતાને કોઈ વાંધો નથી. અને પોતે સદર ઈસમનો કબ્જો મંદબુધ્ધી સેવા આશ્રમ માંથી પોતાની રીતે મેળવી લેવાનું પરીવારે જણાવેલ અને સદર ઈસમની જેઓ સાથે વોટ્સએપના માધ્યમથી વીડીયો કોલમાં વાત કરાવી ઓળખ કરાવેલ બાદ  માં સદર ઈસમ બાબતે સ્થાનિક પોલીસમાં કોઈ ગુનાકીય કે ગુમ લગત રેકર્ડ નોધાયેલ છે કેમ? તે બાબતે ખરાઈ કરતા કરપી(બિહાર) પોલીસ સ્ટેશન નોંધાયેલ ન હોઈ અને પરીવારમાંથી સદર ઈસમના કુટુંબમાંથી હાલે કોઈ આવી શકે તેમ ના હોઈ જેથી મંદબુધ્ધી આશ્રમ સેવા ટ્રસ્ટ ઉમતાને સદર ઈસમનો કબ્જો સોપી છ માસથી પરિવારથી વિખુટા પડેલ માનસિક રીતે અસ્થિર (પ્રભુ સમાન) યુવકનુ તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવી "ઓપરેશન મુસ્કાન" ડેઠળ કામગીરી કરી સદર ઈસમનો કબ્જો સોપી માનવતાનુ કામ કરવા બદલ સુઇગામ પી.આઇ.એચ.એમ.પટેલ અને સુઇગામ પોલીસ મથક ના સ્ટાફ. મિત્રોની કસમગીરી ને લોકો એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

ટેગ્સ:#Suigam Police Station

સંબંધિત સમાચાર