રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 જુલાઈ, 2025| Super Admin

વિકસિત ભારત - સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય : કે. સી.પટેલ...!

વિકસિત ભારત - સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય : કે. સી.પટેલ...!
પાટણ એપીએમસી હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું પાટણ વિધાનસભા દ્વારા બુધવારે પાટણ એપીએમસી હોલ ખાતે હુડકોના સ્વતંત્ર ચેરમેન કે. સી.પટેલ ના અધ્યક્ષ સ્થાને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પાટણના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એક રાષ્ટ્ર,એક ચૂંટણી ની પહેલ ને જન જન સુધી પહોંચાડવા સાથે પાટણ વિધાનસભા વિસ્તારના "પ્રબુદ્ધ નાગરિકો ને સંબોધિત કરતાં કે.સી.પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત - સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય હોવાનું જણાવી તેઓએ એક દેશ, એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશ્યો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કે.સી. પટેલ સહિત પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂવૅ પ્રમુખ મોહનભાઈ પટેલ,એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ,ભાવેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ,વિવેક પટેલ, કાર્યક્રમના સંયોજક જયેશભાઈ પટેલ સહિત પાટણના ડોક્ટરો, વકીલો,ચાર્ટર્ડ એકાઉન્ટનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી એક રાષ્ટ્ર એક ચુટણી ના સંકલ્પ ગ્રહણ કયૉ હતા.

સંબંધિત સમાચાર