રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જુલાઈ, 2025| Super Admin

પાટણ શહેરના માર્ગો પર પડેલા ખાડાઓનું પાલિકા પ્રમુખની સૂચનાથી કર્મચારીઓ દ્વારા પુરાણ કામગીરી હાથ ધરાઈ

પાટણ શહેરના માર્ગો પર પડેલા ખાડાઓનું પાલિકા પ્રમુખની સૂચનાથી કર્મચારીઓ દ્વારા પુરાણ કામગીરી હાથ ધરાઈ

ચોમાસાની શરૂઆત થતાં ની સાથે પાટણ શહેરના વિવિધ માર્ગો પર પડેલા ભુવાઓનુ પાલિકા પ્રમુખ ની સૂચનાથી કર્મચારીઓ દ્વારા પુરાણની કામગીરી સાથે રેડમિકસ નાખી રોડ રોલર થી પેવર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે પાલિકા પ્રમુખ ને મળેલ હકીકત આધારે તેઓએ શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલ વેદ ટાઉનશીપ થી યશ વિલા સુધીના માગૅ પરના ખાડાઓનુ ચાર જેટલા ટ્રેક્ટર રેડમિક્સ નાખી રોડ રોલર ફેરવી માગૅ ને પેવર બનાવતાં વિસ્તારના લોકો સહિત માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો એ રાહત અનુભવી પાલિકા પ્રમુખ સહિત તંત્રની કામગીરીને સરાહી હતી. તો પાલિકા પ્રમુખની સુચનાથી જીયુડીસી દ્રારા નવા ઓવરબ્રિજ પાસે ના ખાડાઓનુ પણ પુરાણ કામ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર