રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 મે, 2026| Super Admin

ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

ડીસા નગરપાલિકાના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા આજે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.નાયબ કલેકટર કિશનદાન ગઢવી ની ઉપસ્થિતિ માં યોજાયેલ આ ચૂંટણી પ્રક્રિયા માં પક્ષના મોવડીમંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ તરીકે  પલ્લવીબેન કનુભાઈ જોશી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.​નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી, મોં મીઠા કરાવીને આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.​નગરપાલિકાના વહીવટને વધુ વેગવંતો બનાવવા માટે અન્ય મહત્વના પદો પર પણ અનુભવી અને સક્રિય સદસ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં ​કારોબારી ચેરમેન તરીકે  પરેશભાઈ લીંબુવાલા​શાસક પક્ષના નેતા તરીકે  શૈલેષભાઈ રાયગોર તેમજ ​દંડક  તરીકે  કિરણબેન રણજીતભાઈ વાઘેલા ની વરણી કરવામાં આવી છે ​..આ પ્રસંગે  સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સંબંધિત સમાચાર